|
સેમ્પલ કલેક્શનનિષ્ણાત અને અનુભવી ફલેબોટોમીસ્ટ દ્વારા સીરીજ વગર આંતરરાષ્ટ્રીય વેકયુટ તેમજ વેઈનવ્યુઅર પધ્ધતિથી બ્લડ કલેકશન.
|
|
સેમ્પલ ટ્રાન્સપોર્ટકુલ બેગ કલેક્શન, ઓટોમેટીંક સેમ્પલ ટ્રાન્સફર સિસ્ટમ અને વોક ઈન રેફ્રીજરૅટર દ્વારા સતત કોલ્ડ ચેઇન અને સેમ્પલની શ્રેષ્ઠ માવજત.
|
|
સેમ્પલ રજિંસ્ટ્રેશન અને લેબલીંગવિશ્વમાન્ય આધુનિક સોફટવેરમાં દર્દીની માહિતી અને તપાસનું રજિસ્ટ્રેશન.ક્ષતિરહિત પરીક્ષણ માટે બારકોડ સીસ્ટમ.
|
|
સેમ્પલનું પ્રોસેસિંગ અને ટેસ્ટિંગજાપાન, જર્મની તેમજ અમેરીકા જેવા દેશોના વર્લ્ડકલાસ મશીનો દ્વારા સૈમ્પલનું ટેસ્ટીંગ અને દર્દીના ખાતામાં જ મશીન દ્વારા ઓટોમેટીક્ પરીણામની નોંઘ.
|
|
સેમ્પલનું રી-ચેકિંગપેથોલોજીસ્ટની દેખરેખ હેઠળ ખાતરીપૂર્વક દરેક ટેસ્ટની ચકાસણી અને જરૂર પડયે ડબલ તેમજ રીપીટ ટેસ્ટીંગ.
|
|
સેમ્પલનું રિપોર્ટીગN.A.B.L. દ્વારા પ્રમાણીત રિપોર્ટીગ જેને વિશ્વના ૬૪ દેશોમાં માન્યતા…
SMS, E-Mail અને વેબસાઇટ તેમજ મોબાઈલ એપ્લીકેશન દ્વારા ઝડપી રિપોર્ટીગ.
રીપોર્ટના નિઃશુલ્ક માર્ગદર્શન માટે આઠ ડોકટરોની ટીમ.
|
|
સેમ્પલનું સ્ટોરેજજરૂર પડયે વધારાની તપાસ કરવા રિપોર્ટીગ પછી પણ ૪૮ કલાક સુધી આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ સેમ્પલની જાળવણી.
|